બેલા ગામ પાસે જાહેરમાં વરલી ફીચર જુગાર રમતા ઇસમને જડપી લઈને મોરબી તાલુકા પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બેલા (રં0) ગામ નજીકથી આરોપી ફારૂક મહેબૂબ કુરેશી (ઉ. વ.41) રહે સિયારામ સિરામિક પાછળ મોરબી વાળાને વરલી જુગાર રમતા દબોચી લીધો હતો આરોપી પાસેથી રૂ 500 ની રોકડ જપ્ત કરી છે