R R Gujarat

હળવદમાં તળાવની પાળ નજીક જાહેરમાં વરલી જુગાર રમતા ઇસમની ધરપકડ

હળવદમાં તળાવની પાળ નજીક જાહેરમાં વરલી જુગાર રમતા ઇસમની ધરપકડ

 

શહેરના મંદિર નજીક તળાવની પાળ પાસે વરલી જુગાર રમતા ઇસમને જડપી લઈને પોલીસે રોકડ રૂ 1500 જપ્ત કરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શરણેશ્વર મહાદેવ મંદિર નજીક તળાવની પાળ પાસે રેડ કરી હતી જ્યાં આરોપી ધીરૂ ગોવિંદ રાઠોડ રહે હળવદ વાળાને જાહેરમાં વરલી જુગાર રમતા દબોચી લઈને રોકડ રૂ 1500 જપ્ત કરી છે