R R Gujarat

ટંકારાના મીતાણા ગામે ઝેરી જનાવર કરડી જતાં વૃધ્ધાનું મોત

ટંકારાના મીતાણા ગામે ઝેરી જનાવર કરડી જતાં વૃધ્ધાનું મોત

 

મીતાણા ગામના રહેવાસી 65 વર્ષના વૃદ્ધાને કોઈ ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ડોક્ટરે મરણ ગયેલ જાહેર કર્યા છે

ટંકારા તાલુકાના મીતાણા ગામના રહેવાસી લીલાબેન દેવજીભાઈ પારઘી (ઉ. વ.65) વૃધ્ધાને ગત તા. 01 ના રોજ વહેલી સવારના ઝેરી જનાવર કરડી જતાં ટંકારા બાદ  વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃધ્ધાને મૃત જાહેર કર્યા હતા ટંકારા પોલીસે બનાવની નોંધ કરી છે