R R Gujarat

મોરબીના લાતીપ્લોટમાં રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર જડપાયો

મોરબીના લાતીપ્લોટમાં રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર જડપાયો

 

લાતીપ્લોટ વિસ્તારમાંથી રિક્ષામાં ઇંગ્લિશ દારૂની 48 બોટલની હેરાફેરી કરનાર ઇસમને જડપી લઈને પોલીસે 84 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી એ ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતી પ્લોટ શેરી નં 12 માંથી ધોબી શેરી તરફ રોડ પરથી રિક્ષા જીજે 03 એએક્સ 3715 વાળીમાંથી દારૂની 48 બોટલ જપ્ત કરી પોલીસે દારૂ અને રિક્ષા સહિત 84,000 ના મુદામાલ સાથે આરોપી અવેશ રમજૂ ચાનીયાને જડપી લીધો છે અન્ય આરોપી તૌફીક દાઉદ ચાનીયાનું નામ ખૂલતાં તપાસ ચલાવી છે