R R Gujarat

મોરબીના લાતીપ્લોટમાંથી દારૂ-બિયરનો મુદામાલ જપ્ત

મોરબીના લાતીપ્લોટમાંથી દારૂ-બિયરનો મુદામાલ જપ્ત

 

લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ તળાવ કાંઠેથી પોલીસે બિયારણ 72 ટીન અને દારૂની 36 બોટલનો જથ્થો કબજે લીધો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે

મોરબી એ ડિવિજન પોલીસે બાતમીને આધારે લાતીપ્લોટમાં આવેલ સાંવરનું તળાવ કાંઠે રેડ કરી હતી પોલીસે સ્થળ પરથી બિયારણ 72 ટીન કિમત રૂ 7200 અને દારૂની 36 બોટલ કિમત રૂ 10,800 મળીને કુલ રૂ 18 હજારનો મુદામાલ કબજે લીધો છે આરોપી અસલમ હાજી ખોડનું નામ ખૂલતાં વધુ તપાસ ચલાવી છે