R R Gujarat

મોરબીના ત્રિમંદિર નજીક ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના ત્રિમંદિર નજીક ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


જેપુર ગામ નજીક આવેલ ત્રિમંદિર પાસે ૩૫ વર્ષનો યુવાન ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના માણેકવાડા ગામે રહેતા હરેશભાઈ મનસુખભાઈ ચનીયારા (ઉ.વ.૩૫) નામના યુવાન ગત તા. ૦૮ ના રોજ જેપુર પાસે આવેલ ત્રિમંદિર નજીક કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું