R R Gujarat

મોરબી મચ્છુ નદીના બેઠા પુલ પાસે નદીમાં ડૂબી ગયેલા યુવાનનું મોત

મોરબી મચ્છુ નદીના બેઠા પુલ પાસે નદીમાં ડૂબી ગયેલા યુવાનનું મોત


લીલાપર રોડ પર રહેતો યુવાન મચ્છુ નદીના પાણીમાં તણાઈ મચ્છુ નદીના બેઠા પુલ સુધી પહોંચી ગયો હતો અને પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના લીલાપર રોડ પર મહાદેવ કારખાનામાં રહેતા કિશોર બચુભાઈ વાઘાણી (.વ.૩૨) નામનો યુવાન ગત તા. ૧૦ ના રોજ સવારના ૯ વાગ્યા પહેલા કોઈપણ સાયે પાણીમાં ડૂબી જતા યુવાનનો મૃતદેહ મચ્છુ નદીના બેઠા પુલ પાસેથી મળી આવ્યો હતો સીટી બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે