લાયન્સનગર વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરમાં પોતા કરતી હતી ત્યારે પગ લપસી જતાં પડી જતાં માથાના ભાગે ઇજા પહોંચતા મોત થયું હતું
મૂળ ગોધરાના વતની અને હાલ લાયન્સનગર રણછોડનાગર પાસે રહેતા દક્ષાબેન હેતુલભાઈ પટેલ (ઉ. વ.25) નામની પરિણીત પોતાના ઘરે સાંજે ઓસરીમાં પોતા કરતી હતી ત્યારે લાદી પર પાણી હોવાથી પગ પાલ્સી જતાં માથાના ભાગે ઇજા પહોંચતા પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાં સારવારમાં મોત થયું હતું મોરબી બી ડિવિજન પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે