R R Gujarat

મોરબીના બેલા નજીક લેબર ક્વાર્ટરમાં નિંદ્રાધીન સિક્યુરીટી ગાર્ડનું મોત

મોરબીના બેલા નજીક લેબર ક્વાર્ટરમાં નિંદ્રાધીન સિક્યુરીટી ગાર્ડનું મોત


બેલા નજીક આવેલ સિરામિકના ક્વાર્ટરમાં સિક્યુરીટી ગાર્ડ સુતો હોય જેને જગાડતા જાગ્યો ના હતો અને કોઈ કારણોસર મોત થયું હતું
મૂળ પંજાબના વતની અને હાલ મોરબીના બેલા ગામની સીમમાં સેલ્ફી સિરામિકના ક્વાર્ટરમાં રહેતા અને સિક્યુરીટી ગાર્ડની નોકરી કરતા વિક્રમસિંહ ઉર્ફે શાહબાજસિંહ બલવીરસિંગ કલફી (ઉ.વ.૩૫) નામના સિક્યુરીટી ગાર્ડ ક્વાર્ટરમાં સુતા હતા અને તેને જગાડતા જાગ્યા ના હતા અને કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે