ભડિયાદ રોડ પર આવેલ સિરામિક કારખાનામાં કામ કરતાં યુવાનનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ થયું છે બનાવ અંગે પોલીસ ટીમે તપાસ ચલાવી છે
મોરબીના ભડિયાદ રોડ પર વિન્ટેજ કારખાનામાં કામ કરતાં રામપ્રવેશ વિશ્વનાથ રાજભર નામના યુવાનનું કોઈ કારણોસર મોત થયું હતું જેથી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જય ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે