શનાળા ગામે આઠ વર્ષનું બાળક તળાવમાં નહાવા ગયું હતું અને તળાવના પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું
મોરબીના શક્ત શનાળા ગામે રહેતા અમિત ગોપાલભાઈ કાનાણી (ઉ. વ.08) નામનું બાળક ગામના તળાવમાં નહાવા ગયો હતો અને તળાવના પાણીમાં ડૂબી જતાં બાળકને પાણીમાંથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડાયો હતો ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસી મરણ ગયેલ જાહેર કર્યો હતો એ ડિવિજન પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે