ભરતનગર ગામ નજીક 50 વર્ષના આધેડ રાત્રિના સૂતા બાદ ઉઠયા ના હતા અને કોઈ કારણોસર મોત થયું હતું તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
રાજસ્થાનના વતની રામખિલાડી રામપાલ મીણા (ઉ. વ.50) નામના આધેડ ગત તા. 02 ના ભરતનગર ગામ પાસે પેટ્રોલપંપ સામે પાર્કિંગમાં સૂતા હતા અને બાદમાં ઉઠ્યો ના હતો અને કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે