સો ઓરડી વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના સામાકાંઠે સો ઓરડીમાં રહેતા કિશન દિનેશભાઈ છેલાણીયા (ઉ.વ.૩૦) નામના યુવાને ગત તા. ૧૬ ના રોજ સાંજના સમયે પોતાના મકાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું મોરબી બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે


