રફાળેશ્વર ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર સામે સર્વિસ રોડ પરથી પોલીસે એક ઈસમને ઝડપી લઈને દારૂની ૬ બોટલનો મુદામાલ કબજે લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેશ્વર ગામ નજીક સર્વિસ રોડ પરથી આરોપી hardik રમેશભાઈ ગુગડીયા (ઉ.વ.૨૦) રહે રફાળેશ્વર વાળાને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દારૂની ૬ બોટલ કીમત રૂ ૬૬૦૦ નો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે



