R R Gujarat

મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે જુનાગઢ જેલહવાલે

મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા તળે જુનાગઢ જેલહવાલે


મોરબી એલસીબી ટીમે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ એક ઈસમને પાસા તળે ડીટેઈન કરી જીલ્લા જેલ જુનાગઢ હવાલે કર્યો છે
મોરબી એલસીબી ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ એક ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપી શામજી ઉર્ફે વિજય સુખાભાઈ સારલા (ઉ.વ.૨૪) રહે નળખંભા તા. થાનગઢ વાળા વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી આરોપીને ડીટેઈન કરી જીલ્લા જેલ જુનાગઢ હવાલે કર્યો છે