R R Gujarat

મોરબીના ઉંચી માંડલ નજીક ફેકટરીમાં ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો

મોરબીના ઉંચી માંડલ નજીક ફેકટરીમાં ગળેફાંસો ખાઈ યુવાને આપઘાત કર્યો


ઉંચી માંડલ નજીકની ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ૨૧ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના ઉંચી માંડલ પાસે આવેલ અઈબીસ સ્માર્ટ માર્બલ કંપનીના લેબર ક્વાર્ટરમાં સંદીપકુમાર તુલસીભાઈ (ઉ.વ.૨૧) નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે