લાલપર નજીક આવેલ સિરામિક ફેકટરીમાં રહેતા ૩૫ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના જુના જાંબુડિયા ગામે રહેતો રાજકુમાર રાજારામ જયસ્વાલ (ઉ.વ.૩૫) નામનો યુવાન ગત તા. ૨૮ ના રોજ લાલપર ગામની સીમમાં સોરીસો સિરામિકમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
