નીલકંઠ સોસાયટીમાં રહેતા ૪૮ વર્ષીય મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
મોરબીના સામાકાંઠે નીલકંઠ સોસાયટીના રહેવાસી ટીલાબા અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ.૪૮) વાળાએ ગત તા. ૨૧ ના રોજ બપોરે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
