પંચવટી સોસાયટીમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
મોરબીના કન્યા છાત્રાલય પાછળ આવેલ પંચવટી સોસાયટીમાં રહેતી રિદ્ધિ આશિષભાઈ શુક્લ (ઉ.વ.૨૧) નામની યુવતી ગત તા. ૨૧ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે
