R R Gujarat

મોરબીના લાભનગરમાં રહેતો યુવાન ઝેરી દવા પી લેતા મોત

મોરબીના લાભનગરમાં રહેતો યુવાન ઝેરી દવા પી લેતા મોત


સામાકાંઠે લાભનગરમાં રહેતો ૩૭ વર્ષનો યુવાન ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત થયું હતું બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના વેજીટેબલ રોડ પર લાભનગરનો રહેવાસી મુન્નાભાઈ ઉર્ફે મનસુખભાઈ વાલજીભાઈ કગથરા (ઉ.વ.૩૭) નામનો યુવાન ગત તા. ૩૧ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી છે