R R Gujarat

મોરબીના બેલા નજીક ફેકટરીમાં દીવાલ પડતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત

મોરબીના બેલા નજીક ફેકટરીમાં દીવાલ પડતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત


બેલા નજીક આવેલ ફેકટરીમાં યુવાન કામ કરતો હતો ત્યારે દીવાલ પડતા ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો સારવારમાં યુવાનનું મોત થયું હતું
મોરબીના બેલા ગામની સીમમાં આવેલ વિનાયક મિનરલ્સ કારખાનામાં કામ કરતા પપ્પુભાઈ ફુલસિંગભાઈ બારેલા (ઉ.વ.૩૫) નામના યુવાન કામ કરતા હતા ત્યારે દીવાલ પડતા ઈજા પહોંચી હતી સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે