R R Gujarat

મોરબીના ઊંટબેટ ગામે ગળેફાંસો ખાઈ યુવાને આયખું ટુંકાવ્યું

મોરબીના ઊંટબેટ ગામે ગળેફાંસો ખાઈ યુવાને આયખું ટુંકાવ્યું


ઊંટબેટ (શામપર) ગામે રહેતા ૨૮ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઊંટબેટ (શામપર) ગામે રહેતા વિશાલ શાંતિલાલ બદરખીયા (ઉ.વ.૨૮) નામના યુવાન પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે મોરબી તાલુકા પોલીએ આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે