વાઘપરા શેરી નં ૮ પાસેથી પોલીસે જાહેરમાં વરલી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને રોકડ રૂ ૪૦૦૦ જપ્ત કરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાઘપરા શેરી નં ૮ ના ખૂણા પાસે જુગારની બાતમી મળતા રેડ કરી હતી આરોપી દીપક રામજીભાઈ કારિયાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લીધો હતો આરોપી પાસેથી જુગાર સાહિત્ય અને રોકડ રૂ ૪૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
