R R Gujarat

મોરબીના કુલીનગરમાં જાહેર ચોકમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના કુલીનગરમાં જાહેર ચોકમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા


કુલીનગર ૨ માં જાહેર ચોક જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૭૬૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કુલીનગર ૨ જાહેર ચોકમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેર ચોકમાં જુગાર રમતા ફાતમાબેન ઈસુબભાઈ મોવર, હંસાબેન ગુલાબભાઈ જોગેલ અને સતીષભાઈ મગનભાઈ દેવરીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૫૭૬૦ જપ્ત કરી છે