R R Gujarat

મોરબીના જેતપર ગામે વાડીની ઓરડીમાં દવા પી લેતા પરિણીતાનું મોત

મોરબીના જેતપર ગામે વાડીની ઓરડીમાં દવા પી લેતા પરિણીતાનું મોત


જેતપર ગામે વાડીની ઓરડીમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા પરિણીતાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના જેતપર ગામે વાડીએ રહેતા મુસ્કાનબેન ગોકુલભાઈ ભાભર (ઉ.વ.૨૮) વાળી પરિણીતા ગત તા. ૨૫ ના રોજ પોતાની વાડીએ ઓરડીમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે જેતપર બાદ મોરબી ખસેડાઈ હતી જ્યાં સારવારમાં મોત થયું હતું મૃતકનો લગ્નગાળો ૫ માસનો હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે ‘