R R Gujarat

મોરબીના સો ઓરડી વિસ્તારમાં વરલી જુગાર રમતો ઇસમ ઝડપાયો

મોરબીના સો ઓરડી વિસ્તારમાં વરલી જુગાર રમતો ઇસમ ઝડપાયો


સામાકાંઠે સો ઓરડીમાં આવેલ વરિયા મંદિર પાસે જાહેરમાં વરલી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૦૫૦ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સો ઓરડી વરિયા મંદિર વાળી શેરી પાસેથી આરોપી નિમેશ અશ્વિન મીરાણી (ઉ.વ.૩૫) વાળાને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૧૦૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે