R R Gujarat

મોરબીના ટીંબડી નજીક પાણીમાં ડૂબી જતા બે વર્ષના માસૂમનું મોત

મોરબીના ટીંબડી નજીક પાણીમાં ડૂબી જતા બે વર્ષના માસૂમનું મોત


ટીંબડી ગામ નજીક પાણીમાં પડી જતા ડૂબી જતા બે વર્ષના માસૂમ બાળકનું મોત થયું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના ટીંબડી ગામ નજીકના ઓસીસ સિરામિકમાં રહેતા મનકરભાઈ વસોનીયાનો બે વર્ષનો પુત્ર લકી ગત તા. ૨૦ ના રોજ ઓસીસ સિરામિક ટીંબડી પાસે પાણીમાં ડૂબી જતા કરુણ મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે