R R Gujarat

મોરબીના રણછોડનગરમાંથી દારૂની ૫ બોટલ સાથે એક ઝડપાયો


રણછોડનગર વિસ્તારમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે એક ઈસમને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળથી આરોપી સાગર કાંતિલાલ પલાણ (ઉ.વ.૩૨) વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દારૂની ૫ બોટલ કીમત રૂ ૬૫૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે