R R Gujarat

મોરબીના વાંકાનેર દરવાજા પાસે વરલી જુગાર રમતો ઇસમ રૂ ૨૨૦૦ સાથે ઝડપાયો

મોરબીના વાંકાનેર દરવાજા પાસે વરલી જુગાર રમતો ઇસમ રૂ ૨૨૦૦ સાથે ઝડપાયો


વાંકાનેર દરવાજા પાસે જાહેરમાં વરલી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨૨૦૦ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર દરવાજા પાસે રેડ કરી હતી જ્યાં આરોપી કિશન ઉર્ફે અજય રમેશભાઈ ગોહેલ રહે શ્રદ્ધા પાર્ક, નવલખી રોડ મોરબી વાળો જાહેરમાં વરલી જુગાર રમતા મળી આવ્યો હતો આરોપીને ઝડપી લઈને પોલીસે જુગાર સાહિત્ય અને રોકડ રૂ ૨૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે