R R Gujarat

વાંકાનેરના કાશીપર ગામે વાડીમાં ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત

વાંકાનેરના કાશીપર ગામે વાડીમાં ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત


કાશીપર ગામની સીમમાં વાડીએ ગળેફાંસો ખાઈ ૪૪ વર્ષના આધેડે આપઘાત કરી લીધો હતો બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના કાશીપર ગામના રહેવાસી મુન્નાભાઈ લખમણભાઈ માલકીયા (ઉ.વ.૪૪) વાળાએ કાશીપર ગામની સીમમાં વાડીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે