R R Gujarat

વાંકાનેરના ધમલપર-૨ મંદિર પાસે જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેરના ધમલપર-૨ મંદિર પાસે જુગાર રમતા ચાર ઝડપાયા


ધમલપર ૨ નટડીમાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૪૦૦ જપ્ત કરી છે


વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ધમલપર ૨ નટડી માના મંદિર પાસે રેડ કરી હતી જ્યાં ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા અજીત પ્રતાપ અબાસણીયા, ચેતન ઉર્ફે બક્કો હકાભાઈ જીંજરિયા, નીતિન દિનેશભાઈ માણસૂરીયા, રવિ શંકરભાઈ કાંજીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૩૪૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે