R R Gujarat

વાંકાનેરના જાલીડા ગામની સીમમાં છાતીમાં દુખાવો થયા બાદ પરિણીતાનું મોત 

વાંકાનેરના જાલીડા ગામની સીમમાં છાતીમાં દુખાવો થયા બાદ પરિણીતાનું મોત 

ઝારખંડના વતની મહિલાને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં મહિલાનું મોત થયું હતું 

મૂળ ઝારખંડ હાલ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં એન્ટીક કારખાનામાં કામ કરતા અનીતાદેવી પપ્પુસિંહ ઘટવાર (ઉ.વ.૩૨) નામની પરિણીતાને ગત તા. ૧૬ ના રોજ છાતીમાં ગભરામણ થતા છાતીમાં દુખાવો થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મહિલાને મૃત જાહેર કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે