R R Gujarat

હળવદમાં વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રિક શોક લાગતાં યુવાનનું મોત  

હળવદમાં વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રિક શોક લાગતાં યુવાનનું મોત  

 

હળવદમાં આવેલ વાડીની ઓરડીમાં વિજશોક લાગતાં 25 વર્ષના યુવાનનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

હળવદના ગોરી દરવાજા પાસે રહેતા શનિભાઈ ભગવાનજીભાઈ પરમાર (ઉ. વ.25) નયમન યુવાન સરા રોડ રઘુનંદન સોસાયટી પાછળ વાદીની ઓરડીમાં હતા ત્યારે બોર્ડમાં ઇલેક્ટ્રિક શોક લાગતાં યુવાનનું મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ માંલે વધુ તપાસ હાથ ધરી છે