મહેન્દ્રનગર ચોકડી પાસે અચાનક ચક્કર આવતા પડી ગયેલ 46 વર્ષના આધેડને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું
મૂળ એમપીના વતની દોલતરામ દેવચંદ વર્મા (ઉ. વ.46) નયમન આધેડ મહેન્દ્રનગર ચોકડી પાસે હતા ત્યારે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા જેથી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા ફરજ પરના તબીબે જોઈ તપસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી બી ડિવિજન પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે