R R Gujarat

વાંકાનેરના તીથવા ગામે સીડી પરથી પડી જતાં ઇજાગ્રસ્ત આધેડનું મોત

વાંકાનેરના તીથવા ગામે સીડી પરથી પડી જતાં ઇજાગ્રસ્ત આધેડનું મોત

 

વાંકાનેર તાલુકાના તીથવા ગામે સીડી પરથી પડી ગયેલ 45 વર્ષના આધેડનું મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે

વાંકાનેર તાલુકાના તીથવા ગામના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ મેસરિયા (ઉ. વ.45) વાળા ગત તા. 13 ના રોજ પોતાના ઘરે સીડીથી અકસ્માતે પડી જતાં માથામાં અને શરીરે ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે