R R Gujarat

મોરબીમાં કસરત કરતી વખતે તબિયત ખરાબ થતાં ક્રિકેટરનું બેભાન અવસ્થામાં મોત

મોરબીમાં કસરત કરતી વખતે તબિયત ખરાબ થતાં ક્રિકેટરનું બેભાન અવસ્થામાં મોત

 

મોરબીની ક્રિકેટ એકેડમીમાં કસરત કરતાં તબિયત ખરાબ થઈ જતાં બેભાન અવસ્થામાં ક્રિકેટરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને યુવાનનું મોત થયું હતું

મોરબીના એસપી રોડ પર આવેલ એક્સેલ ક્રિકેટ એકેડમી ખાતે તમિલનાડુના શ્રી વિષ્ણુ દેવાનંદ આગામૂડીમુદલીયાર (ઉ. વ.22) નામના યુવાન કસરત કરતાં હતા અને તબિયત ખરાબ થઈ જતાં ખુરશી પર બેસી ગયા હતા અને દરમિયાન સૂઈ જતાં કોચે જગાડવા છતાં જાગેલ નહિ અને બેભાન અવસ્થામાં મોરબી સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા ફરજ પરના ડોક્ટરે મરણ ગયેલ જાહેર કર્યા હતા