મોરબીના પંચાસર રોડ પર રહેતા 41 વર્ષના આધેડ બેભાન થઈ જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું
મોરબીના પંચાસર ર ઓડ કેનાલ રોડ પર રહેતા નીતિનભાઈ નરશીભાઈ મોરડીયા (ઉ. વ.41) વાળાનું આઠેક મહિના પૂર્વે મગજનું ઓપરેશન કરાવ્યું હતું અને ગત તા. 27-05 ના રોજ બેભાન થઈ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી એ ડિવિજન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે