ડુંગરપૂર ગામની સીમમાં લીંબુના બગીચામાં દવા ભરેલ ગળામાંથી થોડી દવા પી લેતા ઝેરી દવાની અસર થતાં સગીરાને મોરબી સારવાર માટે લાવવામાં આવી હતી સારવારમાં સગીરાનું મોત થયું હતું
હળવદના ડુંગરપૂર ગામે રેતૈ પૂજાબેન દિનેશભાઇ આકરીયા (ઉ. વ.17) નામની સગીર લીંબુના બગીચા વાળી વાડી કોઈપણ અગમ્ય કારણોસર લીંબુના બગીચામાં ઊગેલ ખડમાં છાંટવાની દવા ભરેલ ગ્લાસમાંથી થોડી દવા પી લેતા ઝેરી દવાની અસર થતાં મોરબી હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાં સારવારમાં સગીરાનું મોત થયું હતું