માધાપરના જાપા પાસેથી પોલીસે નોટ નંબરી જુગાર રમત બે ઇસમોને જડપી લઈને રોકડ રૂ 5100 જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન માધાપર જાપા પાસે રેડ કરી હતી જ્યાં આરોપી નરેશ લક્ષ્મણ નકુમ અને પરષોતમ દેવરાજ ડાભી એમ બેને નોટ નંબરી જુગાર રમતા જડપી લીધા હતા અને રોકડ રકમ રૂ 5100 જપ્ત કરવામાં આવી છે