સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 60 વર્ષના વૃદ્ધે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના જૂના ઘુંટુ રોડ પર સિલ્વર પાર્ક સોસાયટી કલ્યાણ ગ્રામ પ્રાથમિક શાળા પાસે રહેતા રમેશભાઈ છગનભાઇ ચાવડા (ઉ. વ.60) વાળાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું હતું મોરબી સિટી બી ડિવિજન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે