R R Gujarat

મોરબીના વાંકાનેર દરવાજા નજીકથી વરલી જુગાર રમતા ઇસમની ધરપકડ

મોરબીના વાંકાનેર દરવાજા નજીકથી વરલી જુગાર રમતા ઇસમની ધરપકડ

 

વાંકાનેર દરવાજા પાસેથી પોલીસે જાહેરમાં વરલી મટકાનો નસીબ આધારિત આંકડા લખી જુગાર રમતા ઇસમને જડપી લઈને રોકડ જપ્ત કરી છે

મોરબી એ ડિવિજન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર દરવાજા પાસેથી આરોપી મહમદ હસન સુમરાને જાહેરમાં વરલી જુગાર રમતા જડપી લીધો હતો આરોપી પાસેથી રોકડ રૂ 420 અને જુગાર સાહિત્ય જપ્ત કર્યું છે