R R Gujarat

મોરબીના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમતા 10 ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમતા 10 ઝડપાયા

 

વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા 10 પતાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂ.28,100 જપ્ત કરી છે

મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં 2 માં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રજાક ગુલામ ચાનીયા, સોનલબેન કાંતિલાલ સોમૈયા, સમાબેન સ્ફીકભાઈ જિંદાની, ઈકબાલ ગફાર હડફા, મીનાબેન કાનજી ખટાના, રાજેશ નિમ્બાર્ક, શબાનાબેન ઈકબાલ હડફા, જયેશ જેન્તીલાલ બસીયા, કલ્પનાબેન અંબારામ ગોપાણી અને પારૂબેન સોલંકી એમ 10 ને ઝડપી લઈ રૂ. 28,100 જપ્ત કરી છે