સાંકડી શેરી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને જડપી લઈને એ ડિવિજન પોલીસ રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી એ ડિવિજન પોલીસ ટીમે બાતમીને આધારે સાંકડી શેરી પાસે રેડ કરી હતી સ્થળ પરથી જાહેરમાં જુગાર રમતા મકબૂલ બસીર બ્લોચ, રમજાન ઓસમાંણ રાઉમાં, ઈમરાન સીદીક બ્લોચ એમ ત્રણને જડપી લઈને રોકડ રૂ 590 જપ્ત કરી છે