જૂના બસ સ્ટેન્ડ પાસે રિક્ષા સ્ટેન્ડમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને દબોચી લઈને પોલીસે રૂ 2700 ની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સિટી એ ડિવિજન પોલીસ ટીમે બાતમીને આધારે જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ રિક્ષા સ્ટેન્ડમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમત મીનપ્રસાદ વસંત પ્રસાદ ભૂશાલ, સાગરપૂરી નીતિનપૂરી ગૌસ્વામી, ઈમરાન ગફાર પરમાર અને મહમદ જીવા પરમાર એમ ચાર ઇસમોને જડપી લીધા હતા અને રોકડ રૂ 2700 જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે