નીચી માંડલ નજીક ફેક્ટરીમાં કામ કરતી વખતે યુવાનનો પગ લપસી જતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું
મધ્યપ્રદેશના વતની અને હાલ નીચી માંડલ ગામની સીમમાં કેરા સિરામિક કારખાનામાં કામ કરતાં રિતેશ ભૂવાનસિંગ સોલંકી (ઉ. વ.18) વાળો યુવાન માટી ખાતામાં કામ કરતાં પગ લપસી જતાં પડી ગયો હતો અને માથામાં હેમરેજ જેવી ઇજા થતાં મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે