પ્રેમજીનગર ગામમાં રહેતા શ્રમિક પરિવારના 14 વર્ષના સગીર પુત્રનું બીમારી સબબ મોત થયું છે જેથી પોલીસે તપાસ હાથ ધરી છે
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હાલ મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા દેવકરણ પપ્પુભાઈ ચાવડા (ઉ. વ.14) નામનો સગીર બીમાર હોય ને બીમારી સબબ મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે