R R Gujarat

વાંકાનેરના મેસરિયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરના મેસરિયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મોત

 

મેસરિયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં 34 વર્ષના યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો જય સારવારમાં મોત થયું છે

 

વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના રહેવાસી લાલજીભાઇ ગોવિંદભાઇ સાકળિયા (ઉ. વ.34) વાળા ગત તા. 03 એપ્રિલના રોજ મેસરિયા પાસેથી જતાં હતા ત્યારે બાઇક સ્લીપ થતાં વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કર્યો હતો  અને રાજકોટ સારવારમાં યુવાનનું મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે