R R Gujarat

મોરબીના ધરમપુર ગામની સીમમાંથી બાઇક ચોરી થયું

મોરબીના ધરમપુર ગામની સીમમાંથી બાઇક ચોરી થયું

 

ધરમપુર ગામની સીમમાંથી 30 હજારની કિમતનું બાઇક અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો છે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

મોરબી સિટી હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા સુગએશ ચંદુલાલ પાટડીયાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધહ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 02 ફેબ્રુઆરીના રાત્રીથી તા. 03 ફેબ્રુઆરી સાંજના સમય સુધી બાઇક ધરમપુર ગામની સીમમાં રવિરાજ ચોકડીથી મચ્છુ 3 પુલના ખૂણા પાસે રાખ્યું હતું જે 30 હજારનું બાઇક અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે બાઇક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે