લીલાપર રોડ પર આવેલ ઓરડીમાં રેડ કરી પોલીસ દારૂની 18 બોટલનો જથ્થો કબજે લીધો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી સિટી એ ડિવિજન પોલીસે લીલાપર રોડ પર જય ભારત નળિયા કારખાના સામે ઓરડીમાં રેડ કરી હતી જ્યાં આરોપીની ઓરડીમાંથી દારૂની 18 બોટલ કિમત રૂ 5400 નો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી મનહર ગોપાલ વઢેકીયા હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપીને જડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે