R R Gujarat

હળવદના સરા રોડ પરથી દારૂની 16 બોટલ સાથે એકની ધરપકડ

હળવદના સરા રોડ પરથી દારૂની 16 બોટલ સાથે એકની ધરપકડ

 

સરા રોડ પર આવેલ સદભાવના સ્કૂલ પાસેથી પોલીસે એક ઇસમને જડપી લઈને દારૂની 16 બોટલનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરા રોડ પર સદભાવના સ્કૂલ પાસેથી આરોપી યશ ઉર્ફે રાજ નાથભાઈ સોનારાને જડપી લીધો હતો આરોપીના કબ્જામાંથી દારૂની 16 બોટલ કિમત રૂ 5808  નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે